MCQOPTIONS
Saved Bookmarks
This section includes 587 Mcqs, each offering curated multiple-choice questions to sharpen your Avionics knowledge and support exam preparation. Choose a topic below to get started.
| 301. |
100 મીટર કાપડના તાકામાં 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બધા મીટરના છટુકડા કાપતા કેટલો સમય લાગશે ? |
| A. | 10 સેકન્ડ |
| B. | 100 સેકન્ડ |
| C. | 1 મીનીટ 30 સેકન્ડ |
| D. | 50 સેકન્ડ |
| Answer» D. 50 સેકન્ડ | |
| 302. |
સુશીલકુમાર કઇ રમત સાથે સંકળાયેલા છે ? |
| A. | સ્વિમિંગ |
| B. | વેઇટલીફ્ટિંગ |
| C. | કુસ્તી |
| D. | બેડમિન્ટન |
| Answer» D. બેડમિન્ટન | |
| 303. |
જળકમળ છોડીને જાને બાળા..... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. |
| A. | કુષ્ણને |
| B. | નંદગોપને |
| C. | નાગને |
| D. | બલરામને |
| Answer» B. નંદગોપને | |
| 304. |
મોટર વાહન અધિનિયમની કઇ કલમ મુજબ ડ્રાઇવર પાસે ડ્રાઇવીંગ લાયસન્સ હોવું ફરજીયાત છે ? |
| A. | કલમ - 3 |
| B. | કલમ - 4 |
| C. | કલમ - 5 |
| D. | કલમ – 11 |
| Answer» B. કલમ - 4 | |
| 305. |
ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઇ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ રૂતુમાં તેને ત્યાંની....માફક આવી નહી. |
| A. | પ્રદુષણ |
| B. | વાતાવરણ |
| C. | આબોહવા |
| D. | ગીચતા |
| Answer» D. ગીચતા | |
| 306. |
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો. |
| A. | મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું |
| B. | મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. |
| C. | મહારાજે તરત ભાણું તૈયાર કરવું. |
| D. | મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. |
| Answer» B. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. | |
| 307. |
નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ? |
| A. | પોલીસ કમિશ્નર |
| B. | જિલ્લા મેજીસ્ટ્રેટ |
| C. | આર.ટી.ઓ |
| D. | ઉપરના તમામ |
| Answer» D. ઉપરના તમામ | |
| 308. |
ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ? |
| A. | લેખિત અને માખિક |
| B. | મૌખિક |
| C. | લેખિત |
| D. | તાર્કિક |
| Answer» E. | |
| 309. |
ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ? |
| A. | 47 વિષયો |
| B. | 66 વિષયો |
| C. | 97 વિષયો |
| D. | 57 વિષયો |
| Answer» C. 97 વિષયો | |
| 310. |
કઇ બે બાબતો એ આ ભૂમિથી બહાર જઇ દુનિયાને તરબોળ કરેલ છે? |
| A. | આધ્યાત્મિકતા અને ફિલસૂફી |
| B. | અસ્તિત્વ અને અમરત્વ |
| C. | નૈતિકતા અને અધ:પતિત |
| D. | આમાંથી એકપણ નહી |
| Answer» B. અસ્તિત્વ અને અમરત્વ | |
| 311. |
શહાણું માણસ લાભત નાહીં- કહેવતનો અર્થ લખો |
| A. | ડાહ્યો માણસ લાંબુ જીવન જીવે નહી |
| B. | જેવુ જે કરે, તેવું જ ભોગવે |
| C. | જે જન્મે છે તે મૃત્યુ પામે છે |
| D. | કરવાનુંકાર્ય ન કરે. |
| Answer» B. જેવુ જે કરે, તેવું જ ભોગવે | |
| 312. |
શતરંજના જન્મદાતા દેશ કયો છે ? |
| A. | યુ.એસ.એ. |
| B. | રશિયા |
| C. | ભારત |
| D. | ઇંગ્લેન્ડ |
| Answer» D. ઇંગ્લેન્ડ | |
| 313. |
મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી. |
| A. | દયારામ |
| B. | કેવળપુરી |
| C. | દલપતરામ |
| D. | રવિ સાહેબ |
| Answer» D. રવિ સાહેબ | |
| 314. |
ભારતમાં સૌ પ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજય કયુ છે ? |
| A. | ઓઢીસા |
| B. | તમિલનાડુ |
| C. | ગુજરાત |
| D. | આંધ્રપ્રદેશ |
| Answer» E. | |
| 315. |
ઇન્ડીયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે ? |
| A. | 301 |
| B. | 300 |
| C. | 299 |
| D. | 302 |
| Answer» C. 299 | |
| 316. |
આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. |
| A. | ખુબસુરત |
| B. | ખૂબસૂરત |
| C. | ખૂબસુરત |
| D. | ખુબસૂરત |
| Answer» C. ખૂબસુરત | |
| 317. |
LANDSCAPE શબ્દમાંથી કયો શબ્દ બને છે ? |
| A. | CENTRE |
| B. | DANCE |
| C. | CAST |
| D. | PAGE |
| Answer» C. CAST | |
| 318. |
8, 25, 49, 36 કઇ સંખ્યા અન્ય ત્રણથી જુદી છે ? |
| A. | 49 |
| B. | 25 |
| C. | 8 |
| D. | 36 |
| Answer» D. 36 | |
| 319. |
સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? |
| A. | રાષ્ટ્રપતિ |
| B. | ઉપરાષ્ટ્રપતિ |
| C. | લોકસભાના સીનીયર સભ્ય |
| D. | વડાપ્રધાન |
| Answer» D. વડાપ્રધાન | |
| 320. |
મહાભિયોગ પધ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી ? |
| A. | વડાપ્રધાન |
| B. | રાષ્ટ્રપતિ |
| C. | ઉપરાષ્ટ્રપતિ |
| D. | સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ |
| Answer» B. રાષ્ટ્રપતિ | |
| 321. |
છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ? |
| A. | શેન વોર્ન |
| B. | સચીન તેંડુલકર |
| C. | સંગાકારા |
| D. | કોરી એન્ડરસન |
| Answer» E. | |
| 322. |
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં ’તપાસ’ (inquiry) અંગે કયુ વિધાન ખોટું છે ? |
| A. | તપાસ અદાલત કે મેજીસ્ટ્રેટ દ્વારા કરાય છે |
| B. | તપાસ પોલીસ અધિકારી દ્વારા કરાય છે. |
| C. | તપાસ પુરી થયા પછી સુનાવણી શરૂ થાય છે. |
| D. | તપાસનો ઉદેશ્ય પુરાવો લઇને હકીકતની સત્યતા તપાસવાનો છે. |
| Answer» C. તપાસ પુરી થયા પછી સુનાવણી શરૂ થાય છે. | |
| 323. |
મરઘી ઇંડાનું સેવન કરે તે પછી ઇંડામાંથી બચ્ચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ? |
| A. | બે |
| B. | ત્રણ |
| C. | ચાર |
| D. | એક |
| Answer» C. ચાર | |
| 324. |
માનસિક આવેગવાળુ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. |
| A. | સ્થતપ્રજ્ઞ |
| B. | આવેગિક |
| C. | સંવેગિક |
| D. | સ્પૃશહણીય |
| Answer» D. સ્પૃશહણીય | |
| 325. |
કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ? |
| A. | પૃથ્વીરાજ કપુર |
| B. | દેવકી રાણી |
| C. | કાનન દેવી |
| D. | બી.એન.સરકાર |
| Answer» C. કાનન દેવી | |
| 326. |
ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ? |
| A. | 306 |
| B. | 300 |
| C. | 305 |
| D. | 309 |
| Answer» B. 300 | |
| 327. |
પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ? |
| A. | ઉદયમતી |
| B. | ચૌલાદેવી |
| C. | રાણકદેવી |
| D. | તારામતી |
| Answer» B. ચૌલાદેવી | |
| 328. |
નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? |
| A. | સમાજસેવા |
| B. | સાહિત્ય |
| C. | વિજ્ઞાન |
| D. | આરોગ્ય સેવા |
| Answer» C. વિજ્ઞાન | |
| 329. |
ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન કયારે પ્રસ્તુત ગણાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? |
| A. | 22 |
| B. | 32 |
| C. | 42 |
| D. | 52 |
| Answer» C. 42 | |
| 330. |
ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે? |
| A. | 5 |
| B. | 7 |
| C. | 8 |
| D. | 9 |
| Answer» D. 9 | |
| 331. |
કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે ? |
| A. | રશિયા |
| B. | ભારત |
| C. | અમેરીકા |
| D. | બ્રિટન |
| Answer» C. અમેરીકા | |
| 332. |
Which novel did Guy de Maupassant write in 1888? |
| A. | Notre Coeur |
| B. | Pierre et Jean |
| C. | Une Vie |
| D. | Bel-Ami |
| Answer» C. Une Vie | |
| 333. |
................... પરમ શિવભકત હતો. સાચી જોડણીવાળો શબ્દ મુકો. |
| A. | બાણાસૂર |
| B. | બાણશૂર |
| C. | બાણાસુર |
| D. | બાણાશૂર |
| Answer» D. બાણાશૂર | |
| 334. |
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? |
| A. | અનુચ્છેદ – 356 |
| B. | અનુચ્છેદ – 370 |
| C. | અનુચ્છેદ – 352 |
| D. | અનુચ્છેદ – 360 |
| Answer» B. અનુચ્છેદ – 370 | |
| 335. |
When was Gustave Flaubert born? |
| A. | 16 June 1818 |
| B. | 19 March 1823 |
| C. | 12 December 1821 |
| D. | 31 August 1826 |
| Answer» D. 31 August 1826 | |
| 336. |
આધુનિક સર્જક કોણ નથી. |
| A. | મધુ રાય |
| B. | કિશોર જાદવ |
| C. | સુરેશ જોષી |
| D. | દલપત રામ |
| Answer» E. | |
| 337. |
" આભ તુટી પડવુ " રૂઢિપ્રયોગનો અર્થ શોધો. |
| A. | મુશ્કેલીનોસામનો કરવો. |
| B. | વીજળીનો ગડગડાટ થવો |
| C. | ધોધમાર વરસાદ આવવો |
| D. | ઓચિંતી મુશ્કેલી ઉભી થવી |
| Answer» E. | |
| 338. |
"તલવાર તાણવી " રૂઢિપ્રયોગનો અર્થ શોધો. |
| A. | બોલતી બંધ કરવી |
| B. | તલવારને ચમકાવવી |
| C. | સખત માર મારવો |
| D. | સંઘર્ષમાં ઉતરવું |
| Answer» E. | |
| 339. |
આંખમાં આંખ પરોવવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. |
| A. | દયા અનુભવવી |
| B. | એક બીજા તરફ એટીટશે જોવું |
| C. | આંખમાં કચરો પડવો |
| D. | આંખ આવવી |
| Answer» C. આંખમાં કચરો પડવો | |
| 340. |
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? |
| A. | છ અઠવાડિયાં |
| B. | પાંચ અઠવાડિયાં |
| C. | ચાર અઠવાડિયાં |
| D. | ત્રણ અઠવાડિયાં |
| Answer» B. પાંચ અઠવાડિયાં | |
| 341. |
નસિરૂદિન અહેમદશાહનાએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? |
| A. | બલબન યુગ |
| B. | સલ્તનત યુગ |
| C. | ખીલજી યુગ |
| D. | સોલંકી યુગ |
| Answer» C. ખીલજી યુગ | |
| 342. |
Which country declared Gunter Grass persona non grata for his poem Was gesagt warden muss (What must be said) published on 4 April 2012? |
| A. | Norway |
| B. | Poland |
| C. | Israel |
| D. | Austria |
| Answer» D. Austria | |
| 343. |
ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે. |
| A. | ચોરી હંમેશા જંગમ મિલ્કતની થાય છે. |
| B. | ચોરી કરેલી વસ્તુ બીજી કોઇ વ્યક્તિના કબ્જામાં હોવી જરૂરી છે. |
| C. | ચોરીમાં ભયનું તત્વ હોતું નથી. |
| D. | ઉપરના તમામ |
| Answer» E. | |
| 344. |
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? |
| A. | ઉત્તર |
| B. | પશ્ચિમ |
| C. | પૂર્વ |
| D. | દક્ષિણ |
| Answer» B. પશ્ચિમ | |
| 345. |
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? |
| A. | કુતુબુદીન બખ્તિયારે |
| B. | કુતુબુદીન ઐબિકે |
| C. | શિહાબુદીન ધોરી |
| D. | મહમૂદ ગઝનવીએ |
| Answer» C. શિહાબુદીન ધોરી | |
| 346. |
નાગરીકતા વિષે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? |
| A. | તૃતીય |
| B. | દ્રિતીય |
| C. | પ્રથમ |
| D. | ચતુર્થ |
| Answer» C. પ્રથમ | |
| 347. |
ખારાઘોડા શું છે ? |
| A. | ઘોડાની જાત છે |
| B. | મીઠાની જાત છે |
| C. | સ્થળનું નામ છે |
| D. | આમાનું કોઇ નથી |
| Answer» D. આમાનું કોઇ નથી | |
| 348. |
આ ગધ ખંડ દ્રારા લેખક કઇ બાબત તરફ ધ્યાનન આપવાનું શિખવે છે ? |
| A. | હિમાલય તરફ |
| B. | સત્ય તરફ |
| C. | પ્રકૃતિ તરફ |
| D. | વહેમ તરફ |
| Answer» E. | |
| 349. |
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? |
| A. | કાર્બન મોનોકસાઇડ |
| B. | નાઇટ્રોજન ડાયોકસાઇડ |
| C. | હાઇડ્રોજન |
| D. | સલ્ફર ડાયોકસાઇડ |
| Answer» E. | |
| 350. |
ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ? |
| A. | 26, જાન્યુઆરી, 1950 |
| B. | 26, નવેમ્બર, 1949 |
| C. | 15, ઓગષ્ટ, 1947 |
| D. | 24, જાન્યુઆરી, 1950 |
| Answer» C. 15, ઓગષ્ટ, 1947 | |