1.

ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે.

A. ચોરી હંમેશા જંગમ મિલ્કતની થાય છે.
B. ચોરી કરેલી વસ્તુ બીજી કોઇ વ્યક્તિના કબ્જામાં હોવી જરૂરી છે.
C. ચોરીમાં ભયનું તત્વ હોતું નથી.
D. ઉપરના તમામ
Answer» E.


Discussion

No Comment Found