MCQOPTIONS
Saved Bookmarks
| 1. |
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં ’તપાસ’ (inquiry) અંગે કયુ વિધાન ખોટું છે ? |
| A. | તપાસ અદાલત કે મેજીસ્ટ્રેટ દ્વારા કરાય છે |
| B. | તપાસ પોલીસ અધિકારી દ્વારા કરાય છે. |
| C. | તપાસ પુરી થયા પછી સુનાવણી શરૂ થાય છે. |
| D. | તપાસનો ઉદેશ્ય પુરાવો લઇને હકીકતની સત્યતા તપાસવાનો છે. |
| Answer» C. તપાસ પુરી થયા પછી સુનાવણી શરૂ થાય છે. | |