1.

ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા હેઠળ કોઇ વ્યકિતએ ગુનો કર્યા ન હોય પરંતુ ગુનો કરે તેવી શકયતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઇ શકાય ?

A. ત્રણ વર્ષ
B. એક વર્ષ
C. બે વર્ષ
D. છ મહિના
Answer» B. એક વર્ષ


Discussion

No Comment Found